સૈયર મોરી રે | સૂરજ કે દી ઉગસે રે લોલ
(SAIYAR MORI RE | SURAJ KE DI UGASHE RE LOL )
સૈયર મોરી રે...|
ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગસે રે લોલ...(૨)
SAIYAR MORI RE...|
CHANDA NE PACHHWADE SURAJ KE DI UGHASE RE LOL...(૨)
સૈયર મોરી રે...|
ઉતારો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ...
હે...આવશે સાતમ ને સોમવારે, આઠમ ને મધરાતે રે લોલ...સૈયર મોરી રે...|
SAIYAR MORI RE...|
UTARO KARNARO JADAVRAY KYARE AAVE RE LOL...
HE... AAVSE SATAM NE SOMWARE, AATHAM NE MADHRATE RE LOL...SAIYAR MORI RE...|
સૈયર મોરી રે...|
નાવણને કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ...

NAVANNE KARNARO JADAVRAY KYARE AAVE RE LOL...

ભોજન નો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ...

BHOJAN NO KARNARO JADAVRAY KYARE AAVE RE LOL...

પોઢણ નો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ...

PODHAN NO KARNARO JADAVRAY KYARE AAVE RE LOL...

0 Comments