એક લાલ દરવાજે | EK LAL DARWAJE

એક લાલ દરવાજે
(EK LAL DARWAJE)

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ...(2)
EK LAL DARWAJE TAMBU TANIYA RE LOL...(2)

અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી, ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.....એક લાલ દરવાજે...

AMDAVADI NAGRI, ANI FARTE KOTE KANGRI
MANEKLAL NI MADHI, GULZARI JOVA HALI
HE VAHU TAME NAI JASHO JOVANE, TYA BADSHO BADO MIJAJI..... EK LAL DARWAJE...

સીદી સૈયદની જાળી, ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી, ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.....એક લાલ દરવાજે...

SIDI SAIYAD NI JALI, GULZARI JOVA HALI
KANKARIYANU PANI, GULZARI JOVA HALI
HE VAHU TAME NAI JASHO JOVANE, TYA BADSHO BADO MIJAJI..... EK LAL DARWAJE...

ત્રણ દરવાજા માંહી, માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે, ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.....એક લાલ દરવાજે||

TRAN DARWAJA MAHI, MA BIRAJE BHADRAKALI
MADINA MANDIRIYE, GULZARI JOVA HALI
HE VAHU TAME NAI JASHO JOVANE, TYA BADSHO BADO MIJAJI..... EK LAL DARWAJE...

Post a Comment

0 Comments