કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી | કર્મનો સંગાથી
(KARMNO SANGATHI RANA MARU KOI NATHI | KARMNO SANGATHI)
હે ... કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી...
હે... કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી...
કે લખ્યા એના જુદા જુદા લેખ(2) કર્મનો સંગાથી...
HE...KARMNO SANGATHI RANA MARU KOI NATHI...
HE...KARM NO SANGATHI PRABHU VINA KOI NATHI...
KE LAKHYA ANA JUDA JUDA LEKH(2) KARM NO SANGATHI...
એક રે ગાયના દો દો વાછડા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર... કર્મનો સંગાથી...
EK RE GAAY NA DO DO VACHHDA,
LAKHYA ANA JUDA JUDA LEKH
EK RE BANYO SHIVJI NO POTHIYO,
BIJO KAI GHANCHIDANE GHER...KARMNO SANGATHI...
એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય... કર્મનો સંગાથી...
EK RE MAATANA DO DO DIKRA,
LAKHYA ANA JUDA JUDA LEKH
EK NE MATHE RE CHHATTAR JULTA,
BIJO KAI BHAARA VECHI KHAY...KARMNO SANGATHI...
એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય... કર્મનો સંગાથી...
EK RE MAATINA DO DO MORIYA,
LAKHYA ANA JUDA JUDA LEKH
EK NE MORIYO SHIVJINI GALTI,
BIJO KAI MASANE MUKAY...KARMNO SANGATHI...
એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી...
EK RE PATTHARNA DO DO TUKDA,
LAKHYA ANA JUDA JUDA LEKH
EK NI BANI RE PRABHUJINI MURTI,
BIJO KAI DHOBIDANE GHAAT...KARMNO SANGATHI...
એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી...
EK RE VELANA DO DO TAMBDA,
KE LAKHYA ANA JUDA JUDA LEKH
EK RE TAMBDU SADHUJI NA HATHMA,
BIJU KAI RAVALIYANE GHER...KARMNO SANGATHI...
એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર...કર્મનો સંગાથી...
EK RE VAS NI DO DO VASLI,
KE LAKHYA ANA JUDA JUDA LEKH,
EK RE VASLI KANJI KUNVARNI,
BIJI VAGE VADIDANE GHER...KARMNO SANGATHI...
એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય... કર્મનો સંગાથી...
EK RE MATANA DO DO BETDA,
LAKHYA ANA JUDA JUDA LEKH,
EK RE BIJO CHORASHI DHUPI TAPE,
BIJO LAKHCHORASI MAAH...KARMNO SANGATHI...
રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ... કર્મનો સંગાથી...
EK RE MATANA DO DO BETDA,
ROHIDAS CHARNE MIRABAI BOLIYA,
KE DEJO AMNE SANTCHARNE VAAS...KARMNO SANGATHI...

0 Comments