માને તો મનાવી લેજો રે | હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી | હે ઓધાજી | ઓધાજી
(MAANE TO MANAVI LEJO RE | HE ODHAJI MARA VHALANE VADHINE KAHEJO RE | HE ODHAJI | ODHAJI)
માને તો મનાવી લેજો રે...
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે...
MAANE TO MANAVI LEJO RE..
HE ODHAJI MARA VAHLA NE VADHINE KEJO JI,
MAANE TO MANAVI LEJO RE..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે...
હે ઓધાજી..., માને તો મનાવી લેજો રે...
MATHURA NA RAJA THYA CHHO,
GOWALO NE BHULI GYA CHHO,
MANITI NE BHULI GYA CHHO RE...
HE ODHAJI..., MAANE TO MANAVI LEJO RE...
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
EKVAR GOKUL AAVO,
MATAJI NE MHODHE THAO,
GAYO NE HAMBHARI JAO RE..
HE ODHAJI..., MAANE TO MANAVI LEJO RE...
વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે...
હે ઓધાજી... માને તો મનાવી લેજો રે...
VAHLA NI MARJI MA RESU,
JE KAHESE TE LAVI DESU,
KUBJA NE PATRANI KESU RE...
HE ODHAJI..., MAANE TO MANAVI LEJO RE...
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ રે...
હે ઓધાજી... માને તો મનાવી લેજો રે...
TAME CHHO BHAKTO NA TARAN,
EVI AMNE HAIYA DHARAN,
GUN GAYE BHAGO CHARAN RE...

0 Comments