પંખીડા | પંખીડા હો પંખીડા |પંખીડા ઓ પંખીડા | પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે
(PANKHIDA | PANKHIDA HO PANKHIDA | PANKHIDA O PANKHIDA | PANKHIDA RE UDI JAJO PAVAGHADH RE)
પંખીડા... ઓ પંખીડા... પંખીડા... ઓ પંખીડા...
PANKHIDA... O PANKHIDA... PANKHIDA... O PANKHIDA...
પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે...
PANKHIDA RE UDI JAJO PAVAGHADH RE,
MARI MAHAKALI NE JAINE KAHEJO GARBE RAME RE...

ઓલ્યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે...
OLYA GAMNA SUTHARI VIRA VAHELA AAVO RE
MARI MAHAKALI NA KAJE RUDA BAJATH LAVO RE,
BAJATH LAVO, SUNDAR LAVO, VAHELA AAVO RE
MARI MAHAKALI NE JAINE KAHEJO GARBE RAME RE

ઓલ્યા ગામના મણિયારા વીરા વેલા આવો રે
મારી મહાકાળીને માટે રૂડા ચૂડલો લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે

OLYA GAMNA MANIYARA VIRA VELA AAVO RE
MARI MAHAKALI NE MATE RUDA CHUDLA LAVO RE
SARA LAVO, SUNDAR LAVO, VHELA AAVO RE

ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે

OLYA GAMNA SONIDA VIRA VELA AAVO RE
MARI MAHAKALI NE MATE RUDA ZANZAR LAVO RE

ઓલ્યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
સારાલાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે

OLYA GAMNA KUMBHARI VIRA VELA AAVO RE
MARI MAHAKALI NE MATE RUDA GARBA LAVO RE

ઓલ્યા ગામના વાણીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
સારી લાવો, સુંદર લાવો, વહેલા આવો રે
મારી મહાકાળી જઇને કહેજો ગરબે ઘૂમે રે...
OLYA GAMNA VANIDA VIRA VELA AAVO RE
MARI MAHAKALI NE KAJE RUDI CHUNDDI LAVO RE
SARI LAVO, SUNDAR LAVO, VHELA AAVO RE

0 Comments