ભલા ભાણેજડા | સરોવર જાઉ ત્યાં ઢોલે રમું | BHALA BHANEJDA | SAROVAR JAU TYA DHOLE RAMU

ભલા ભાણેજડા | સરોવર જાઉ ત્યાં ઢોલે રમું
(BHALA BHANEJDA | SAROVAR JAU TYA DHOLE RAMU )

ભલા ભાણેજડા સરોવર જાઉ ત્યાં ઢોલે રમું (2)
BHALA BHANEJDA SAROVAR JAU TYA DHOLE RAMU (2)

નાક કેરી નથણી લઈ ગ્યો કાનુડો નાકે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું (૨)...ભલા ભાણેજડા...|

NAK KERI NATHNI LAI GYO KANUDO NE NAKE OVADVI THAI RE MANE,
SAROVAR JAU TYA DHOLE RAMU(2)...BHALA BHANEJDA...|

ડોક કેરો હારલો લઈ ગ્યો કાનુડો ડોકે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું (૨)...ભલા ભાણેજડા...|

DOK KERO HARLO LAI GYO KANUDO NE DOKE OVADVI THAI RE MANE,
SAROVAR JAU TYA DHOLE RAMU(2)...BHALA BHANEJDA...|

હાથ કેરો ચુડલો લઈ ગ્યો કાનુડો હાથે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું (૨)...ભલા ભાણેજડા...|

HATH KERO CHUDLO LAI GYO KANUDO NE HATHE OVADVI THAI RE MANE,
SAROVAR JAU TYA DHOLE RAMU(2)...BHALA BHANEJDA...|

પગ કેરા કડલા લઈ ગ્યો કાનુડો પગે ઓવડવી થઇ રે મને,
સરોવર જાઉ ત્યાં ઢોલે રમું (૨)...ભલા ભાણેજડા...|

PAG KERA KADLA LAI GYO KANUDO NE, PAGE OVADVI THAI RE MANE,
SAROVAR JAU TYA DHOLE RAMU(2)...BHALA BHANEJDA...|

Post a Comment

0 Comments